Positive News: ગુજરાતમાં વળિયારીનો મબલખ પાક... ખેડૂતોને ઘી - કેળી થઈ જશે

રવિ પાકોના બજારમાં વળિયારી અને જીરાના પાકના ઘરખમ પૈસા મળતા હોવાના કારણે આ વખતે ગુજરાતમાં તેની ખેતી પણ મબલખ થઈ છે.

Courtesy: craiyon

Share:

હાઈલાઇટ્સ

  • ગયા વર્ષે ચાઈનાએ ભારતીય વળિયારી સૈથા વધારે આયાત કરી હતી.
  • ગલ્ફ દેશો અને બાંગ્લાદેશમાં પણ ગયા વર્ષે ભારતીય વળિયારીની જબરદસ્ત માંગ હતી