વેફર આપવાના બહાને લઈ જઈ 3 વર્ષની બાળકીને ચૂંથી નાખી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તેને પોતાના 6 બાળકો છે અને કટલરીની દુરાન ચલાવે છે

Courtesy: Economic Times

Share:

હાઈલાઇટ્સ

  • આરોપીની સામે પોક્સો હેઠળ ફરીયાદ અને ધરપકડ

એક અત્યંત ધૃણાસ્પદ કિસ્સામાં રાજકોટના આજી ડેમ વિસ્તારમાં 45 વર્ષના એક પ્રૈઢે 3 વર્ષની બાળકીને સ્નેક્સ અપાવવાના બહેર બહાર લઈ જઈને તેના પર બળાત્કાર કરીને તેને ચૂંથી નાખી હતી. લોહીલુહાળ સ્થિતિમાં બાળકીને પાસેની હોસ્પિચલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

આજી ડેમના પોલીસ ઈન્સ્પેક્ટર કે જે કર્પાડાએ જણાવ્યું હતુ, બાળકી પોતના ઘરેતી બહરા રમવા માટે બહાર નીકળી ત્યારે તેને સ્નેક્સ અપાવવાના બહારે આરોપી આવાવરુ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની પર બળાત્કાપ ગુજાર્યો હતો. આરોપીની સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી ઉત્તર પ્રદેશનો છે અને તેને 4 બાળકો છે. અહીંયા તે એકલો રહે છે અને કટલરીની દુકાન ચલાવે છે.