આપણે જ આપણા પગ પર કુહાડી મારી છે…

પોતાના પક્ષના ચૂંટણી લડવામાંગતા સાંસદો સાથે વાત કરતાં શરીફે જણાવ્યું હતું કે આજે પાકિસ્તાન જે આર્થિક કટોકટી પર પહોંચી ગયું છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. આપણે જ આપણાં પગ પર કુહાડી મારી છે.

Courtesy: Mint

Share:

હાઈલાઇટ્સ

  • કોઈ પણ નેતા કે સંસ્થાનું નામ લીધા વગર તેમણે જણાવ્યું કે તેમણે પસંદગીની સરકાર બનાવીને લોકોને સહન કરવા માટે મજબૂર કરી દીધા
  • સૈન્યના અધિકારીઓની સરમુખત્યારશાહીને કાયદેસરતા આપવા બદલ તેમણે પાકિસ્તાનની ન્યાયપાલિકાના ન્યાયાધીશોની પણ ટીકા કરી