શું તમે પણ ઇચ્છો છો કે તમારા વાળ ભરવાદાર અને સુંદર દેખાય? તો આજે જ વાળ માટે અસરકારક એવા આ તેલનો ઉપયોગ ચાલુ કરો અને પછી જુઓ કે કેટલું સરસ પરિણામ તમને મળી શકે છે. વાળ આપણી પર્સનાલિટીમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે અને દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે, તેના વાળ કાળા, ભરાવદાર અને ચમકીલા હોય. જેમને કોઈ બીમારી નથી છતાં વાળ ખરતા હોય તો તેઓ વાળના વિકાસ માટે કેટલાક હેર ઓઇલ અજમાવી શકે છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ડુંગળીનો રસ લગાવવાથી વાળના ફોલિકલ્સમાં રક્ત પુરવઠો વધી શકે છે અને તે વાળના વિકાસમાં મદદરૂપ થાય છે. તે માત્ર ડુંગળીના બીજમાંથી બનેલું તેલ જ નહીં પણ તેમાં બદામનું તેલ , જોજોબાનું તેલ અને એરંડાનાં તેલ પણ ઉમેરવામાં આવ્યું છે અને આ દરેક તત્વો વાળ માટે અતિ ગુણકારી છે જે તમારી માથામાં રહેલી ત્વચા તેમજ વાળ માટે અતિ ઉત્તમ છે.
આ તેલમાં પણ ડુંગળીના રસના ગુણ છે અને તે 80 મી. લી .ની બોટલમાં આવે છે અને તે ડુંગળીના તેલ અને રેડેન્સિલથી સમૃદ્ધ છે. આ તેલમાં સૂર્યમુખીના બીજ, બદામનું તેલ, અને આમળા તેલના ઘટકો પણ ઉમેરવામાં આવ્યા છે અને તે વાળને અંદરસુધી પોષણ આપી ખરતા વાળને અટકાવવાનું કામ કરે છે.
આ તેલ તમારા વાળ માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ ગુણકારી છે. આ તેલની સારી વાત એ છે કે તે કોલ્ડપ્રેસ્ડ રીતથી બનાવવામાં આવ્યું છે જેથી તેમાં રહેલા તત્વોના ગુનો યથાવત રહે છે. આ રિફાઈન્ડ નહીં કરેલું તેલ ત્વચાને નમી આપવા સાથે જ તેલના ઉત્પાદનણે સંતુલિત કરીણે વાળને ચમક અને પોષણ આપે છે.
આ તેલ એ ખરતા વાળ અટકાવવાની અને વરણી વૃદ્ધિમાં મજબૂતી આપે છે. આ તેલમાં રહેલું ઘોડાવજ અને કલોંજી વાળને માટે ઉત્તમ છે આ તેલમાં રહેલા ઘટકો વાળના ફોલિકલ્સને ઉતેજીત કરી રક્તસંચાર વધારે છે. વાળના મૂળને મજબૂત બનાવે છે.
તમે ક્યારેય આ તેલ વિષે સાંભળ્યું છે? આ સુગંધિત તેલ વાળના વિકાસ માટે અદભૂત છે અને તેમ રહેલા તત્વો જેવાજે, ભૃંગરાજ, આમળા, ઇંડિગો, શુદ્ધ નાળિયેળનું તેલ ત્વચાને અને વાળને પોષણ આપી વાળને મજબૂત બનાવે છે.