વજન ઘટાડવું છે? તો આજથી જ વેટ લોસ પ્રોટીન પાઉડર ચાલુ કરો

જો તમે પણ તમારા વધેલા વજનથી પરેશાન છે તો તમારા માટે એક ઉપયોગી વસ્તુ છે – વેટ લોસ પ્રોટીન પાઉડર ( Weight Loss Protein Powder). મહત્વની વાત એ છે કે વિવિધ કંપનીઓના આ પ્રોટીન પાઉડર તમને વેનીલા, ચોકલેટ, મેંગો ફ્લેવરમાં મળે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Herbalife Weight Loss Package આ પ્રોટીન પાઉડર […]

Share:

જો તમે પણ તમારા વધેલા વજનથી પરેશાન છે તો તમારા માટે એક ઉપયોગી વસ્તુ છે – વેટ લોસ પ્રોટીન પાઉડર ( Weight Loss Protein Powder). મહત્વની વાત એ છે કે વિવિધ કંપનીઓના આ પ્રોટીન પાઉડર તમને વેનીલા, ચોકલેટ, મેંગો ફ્લેવરમાં મળે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Herbalife Weight Loss Package

આ પ્રોટીન પાઉડર કેલેરીને ઓછી કરી વજનને મેનેજ કરવામાં મદદ કરે છે. પ્રોટીન પાઉડરમાં સોયા પ્રોટીનના બ્લેન્ડ છે. જે ફિટનેશના લક્ષ્યને મેળવવામાં મદદ કરે છે. આ ફ્રેશ એનર્જી ડ્રિંક પાચનશક્તિમાં સુધારો કરે છે.

Meal Replacement Shake for Weight Loss :

આ એક જોરદાર રિપ્લેસમેન્ટ પ્રોડક્ટ છે. જે 4 કલાક સુધી તમારી ભૂખને કંન્ટ્રોલ કરે છે. જેના કારણે તમારું પેટ ભરેલું લાગે છે. આ સપ્લિમેન્ટમાં વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, મૈગ્નેશિયમ જેવા 30થી વધારે વિટામિન તેમાં સમાયેલા છે. જે હાડકાઓને મજબુત કરે છે.

Raj Herbal Fat Cutter Powder :

આ વેટલોસ પાઉડરમાં 4 ફેટ બર્નિંગ સામગ્રીઓ છે. જે જડપથી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. ભૂખને ઓછું કરવાનું કામ કરે છે. એ સાથે, માનસિક એકાગ્રતા વધારે છે. આ એક 100 ટકા આયુર્વેદિક પ્રોડક્ટ છે. જે મગજને એનર્જી આપે છે.

PlantVita Meal Shake for Weight Reduction :

આ પ્રોટીન પાઉડરમાં ગ્રીન ટી અને ગ્રીન કોફીનું તત્વ છે. જે પ્રાકૃતિક રીતે તમારી ચરબીને ઘટાડે છે. આ ઉપરાંત તેમાં બ્રાઉન રાઈસ પણ સામેલ છે. જે તમારી કેલરીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. ગાર્નિશિયા કંબોજિયા તમારા પેટને ભરેલું રાખે છે. જેના કારણે ભૂખ પણ ઓછી લાગે છે. મહત્વનું છે કે આ પ્રોટીન પાઉડર વેનીલા ફ્લેવરમાં હોવાથી સૌને પસંદ આવે છે.

કોણે કોણે પ્રોટીન પાવડર ન લેવો જોઈએ?

લિવરની સમસ્યા હોય તેવા લોકોને પ્રોટીન પાઉડર લેવો ન જોઈએ. આ ઉપરાંત કિડની અને અન્ય આંતરિક રોગોના દર્દીઓને પણ કોઈપણ પ્રકારના સપ્લિમેન્ટ્સ ન લેવા. મહત્વનું છેકે, ડોકટરો ક્યારેય પ્રોટીન પાવડર લેવાની સલાહ આપતા નથી. તમે પ્રોટીન લેવા માંગતા હોવ તો તમે તેના વિશે ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરી શકો છો. આવા લોકોએ ક્વોલિફાઇડ ટ્રેનરની સૂચના અનુસાર પ્રોટીન પાવડરની સાથે  જિમ પણ કરવું જોઇએ.