Health: સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા જરુરી છે ઝિંક, આ ફૂડ્સને કરો સામેલ

Health Lifestyle News: સ્વસ્થ અને મજબૂત શરીર આપણે બીમારીથી દૂર રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આવા પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઝિંકની માત્રા વધવાથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

Share:

હાઈલાઇટ્સ

  • સ્વસ્થ અને મજબૂત શરીર બીમારી સામે લડે છે
  • તમે બદામ કે કાજુ ખાઈને પણ ઝિંકની માત્રા વધારી શકો છો
  • ઝિંક તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે

Lifestyle: એક સારુ જીવન જીવવા માટે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ રીતે જીવે એ જરુરી છે. શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આપણે કેટલાંક પોષ્ટિક આહારોનો સહારો લેવો પડતો હોય છે. જે આપણા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. આ જ કારણે આપણે કોઈ પણ કામ કરતી વખતે જલ્દી થાકી જતા નથી. સ્વસ્થ અને મજબૂત શરીર અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તો આવો જાણીએ કે કઈ ચીજવસ્તુઓનું સેવન તમને હેલ્ધી રાખી શકે છે. 

આ પોષક તત્વોનું સેવન કરો 
રેડ મીટ 

રેડ મીટનું સેવન કરવાથી તમને ભરપૂર માત્રામાં ઝિંક મળે છે. 

સીડ્સ

hemp seeds
hemp seeds for lifestyle


શરીરમાં ઝિંકની માત્રા વધારવા માટે આ ચીજવસ્તુઓનું સેવન કરી શકો છો. જેમાં હેમ્પ સીડ્સ, તલના બીજ અને અળસીના બીજ સામેલ છે. 

શાકભાજી

vegetables
vegetables


શરીરમાં ઝિંકની ઉણપ પૂરી કરવા માટે શાકભાજી સૌથી બેસ્ટ રસ્તો છે. તમે તમારી શાકભાજીમાં પાલક, વટાણા સામેલ કરી શકો છો. 

નટ્સ 

nuts
nuts


મગફળી, બદામ, પાઈન નટ્સ, કાજુ જેવા નટ્સ શરીરમાં શરીરમાં ઝિંકની માત્રા વધારવામાં ખૂબ જ મદદ કરે છે. 

ડાર્ક ચોકલેટ 

dark chocolate
dark chocolate


જો તમે ડાર્ક ચોકલેટ ખાવાના શોખીન હોવ તો આનાથી પણ ઝિંકની ઉણપ દૂર કરી શકો છો.