Cricket: તમામ ભારતીય ક્રિકેટરો દારૂ પીવે છે, પણ તેમની પ્રતિષ્ઠા ફક્ત મારા લીધે ખરડાઈ છે!

"કેમરા સામે હું કોઈના નામ લેવા નથી માંગતો. બધાંને ખબર છે પીકેને કોણે બદનામ કર્યો. જે લોકો મારી નજીક છે તેમને ખબર છે કે હું કોણ છું અને કેવો છું. મારી છબીને લોકોની સામે ખરાબ કરવામાં આવી છે."

Courtesy: cricketuncut instapost

Share:

હાઈલાઇટ્સ

  • "સિનિયરો મને દારુ નહીં પીવાનો, આમ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું તેવું કહ્યાં કર્તા"
  • પ્રવિણ કુમાર ઉત્તર પ્રદેશના મીરુતનો રહેવાસી છે. તે એક સ્વીંગ બોલર અને ઉપયોગી બેટ્સમેન હતો ભારતીય ક્રિકેટ ટીમ માટે.