IPL ઓક્શન 2024ઃ જાણો કોણ રહ્યા સૌથી સસ્તા અને સૌથી મોંઘા પ્લેયર્સ? કેટલાકને તો કોઈએ ન ખરીદ્યા!

મિચેલ સ્ટાર્કે IPL ઓક્શનમાં ઈતિહાસ રચી દિધો છે. મિચેલને KKR દ્વારા 24.75 કરોડ રૂપીયામાં ખરીદવામાં આવ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મિચેલ સ્ટાર્ક IPL નો અત્યારસુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાના જોશ ઈગંલિસ સહિત કેટલાક પ્લેયર્સને એકપણ ટીમે ન ખરીદ્યા!


IPL 2024 ના આજે યોજાયેલા ઓક્શનમાં કેટલાય મોટા ઉલટફેર જોવા મળ્યા છે. કેટલાય પ્લેયર્સ તેમની ગત સીઝનની કિંમત કરતા, વધારે કિંમતમાં ખરીદાયા તો કેટલાય એવા પ્લેયર્સ પણ છે કે જેમને કોઈ ટીમે ભાવ પણ ન પૂછ્યો. દુબઈમાં યોજાયેલું IPL 2024 નું આજનું ઓક્શન ખરેખર રોમાંચક રહ્યું.

મિચેલ સ્ટાર્ક બન્યો IPL નો સૌથી મોંઘો પ્લેયર

મિચેલ સ્ટાર્કે IPL ઓક્શનમાં ઈતિહાસ રચી દિધો છે. મિચેલને KKR દ્વારા 24.75 કરોડ રૂપીયામાં ખરીદવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક IPL નો અત્યારસુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

IPL 2024 ના સૌથી મોંઘા ખેલાડી

ખેલાડી ટીમ  કિંમત 
મિચેલ સ્ટાર્ક  KKR 24.75   કરોડ
પેટ કમિન્સ              સનરાઈઝર્સ હૈદરાબાદ   20.50   કરોડ 
ડેરિલ મિશેલ                  CSK           14.00   કરોડ 
હર્ષલ પટેલ                  પંજાબ કિંગ્સ      11.75   કરોડ  
અલ્જારી જોસેફ               RCB              11.5     કરોડ 
રોવમૈન પોવેલ            રાજસ્થાન રોયલ્સ    7.4       કરોડ 

 

IPL 2024 ના સૌથી સસ્તા પ્લેયર 

ખેલાડી  ટીમ  કિંમત 
ચેતન સકારીયા                              KKR    50 લાખ
કેએસ ભારત                        KKR        50 લાખ
અજમતુલ્લાહ અમરજઈ     GT     1.8 કરોડ
રચિન રવિન્દ્ર                                 CSK  1.8 કરોડ
જયદેવ ઉનડકટ                   સનરાઈઝર્સ હૈદરાબાદ  1.6 કરોડ 

 

આ પ્લેયરને કોઈ ટીમે ન ખરીદ્યા

ખેલાડી  દેશ  બેઝ પ્રાઈઝ 
રિલે રોસૌવ                      દક્ષિણ આફ્રીકા 2 કરોડ 
સ્ટીવ સ્મિથ                       ઓસ્ટ્રેલિયા 2 કરોડ 
કરુણ નાયર                            ભારત 50 લાખ
મનીષ પાંડે                            ભારત 50 લાખ
જોશ ઈંગ્લિસ                        ઓસ્ટ્રેલિયા 2 કરોડ
કુસલ મેન્ડિસ                            શ્રીલંકા 50 લાખ
લોકી ફર્ગ્યુસન                        ન્યુઝીલેન્ડ 2 કરોડ
જોશ હેઝલવુડ                        ઓસ્ટ્રેલિયા 2 કરોડ
આદિલ રશિદ                        ઈંગ્લેન્ડ 2 કરોડ
વકાર સલામખિલ                   અફઘાનિસ્તાન 50 લાખ
અકીલ હોસેન                        ત્રિનિદાદ 50 લાખ
ઈસ સોઢી                        ન્યુઝીલેન્ડ 75 લાખ
તબરેજ શમ્સી                        દક્ષિણ આફ્રીકા 50 લાખ
મુજીબ ઉર રહેમાન                   અફઘાનિસ્તાન 2 કરોડ