વુમન્સ પ્રીમિયર લીગની 17મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને યુ પી વોરિયર્સ વચ્ચે રમાશે

વુમન્સ પ્રીમિયર લીગમાં પાંચ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સની પ્રચંડ જીતનાં દોરને વચ્ચેથી જ અટકાવીને યુપી વોરિયર્સ વધુ એક જીત હાંસલ કારવાનાં ધ્યેય સાત હે ગુજરાત જાયન્ટ્સ સામે સોમવારે મુંબઈના બ્રેબોર્ન ખાતે ટકરાશે.  વુમન્સ પ્રીમિયર લીગમાં પોઇન્ટસની સરખામણીએ જોઈએ તો, 6 મેચમાં યુ પી વરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે જ્યારે 7 મેચમાં 4 પોઈન્ટ સાથે […]

Share:

વુમન્સ પ્રીમિયર લીગમાં પાંચ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સની પ્રચંડ જીતનાં દોરને વચ્ચેથી જ અટકાવીને યુપી વોરિયર્સ વધુ એક જીત હાંસલ કારવાનાં ધ્યેય સાત હે ગુજરાત જાયન્ટ્સ સામે સોમવારે મુંબઈના બ્રેબોર્ન ખાતે ટકરાશે. 

વુમન્સ પ્રીમિયર લીગમાં પોઇન્ટસની સરખામણીએ જોઈએ તો, 6 મેચમાં યુ પી વરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે જ્યારે 7 મેચમાં 4 પોઈન્ટ સાથે ગુજરાત જાયન્ટ્સ બોટમમાં છે. 

ડબલ્યુપીલ 23 માં 17 મી મેચ વિષે જાણવા જેવી રોચક માહિતી ચકાસીએ તો વુમન્સ પ્રીમિયર લીગ 17 20 માર્ચે સોમવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેમિયાં ખાતે બપોરે 3.30 વાગે રમાશે અને તેનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ 18 નેટવર્ક તેમજ ઓનલાઇન લાઈવ સ્ટ્રીમિંગ જીઓ સિનેમા એપ પર કરાશે. 

ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડમાં સોફિયા ડંકલી, લૌરા વૉલવારડટ, શાભિનેની મેઘના, એશ ગાર્ડનર, ડી હેમલત્તા, હાર્લીન દેઓલ,  સુષ્મા વર્મા, કીમ ગર્થ, સ્નેહ રાણા, તનુજા કંવર, અશ્વિની કુમારી, માનસી જોશી, જોર્જિયા વરં અનાબેલ સુધારલેન્ડ, મોનિકા પટેલ હાર્લી ગાળા શબનમ શકીલ તેમજ પૂર્ણિકા સિસોદિયા રમશે. જ્યારે યુ પી વરિયર્સ સ્ક્વોડમાં દેવિકા વિદ્યા, એલિશા હેલી, કિરણ નવગીરે, તહળિયા મેકગ્રથ, ગ્રેસ હેરિસ, દિપ્તી શર્મા, સિમરન શેખ, સોફી એકલેસટોન, પાર્ષવી ચોપરા, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શબનમ ઈસ્માઈલ, લૉરેન બેલ, શિવાળી શિંદે, લક્ષ્મી યાદવ, શ્વેતા શેરાવત તેમજ શોપાધનદી યશશ્રી રમશે.