SGX NIFTY હવે GIFT NIFTY તરીકે ઓળખાશે અને તેમા ટ્રેડિંગની શરૂઆત થતાં તેના પ્રથમ સેશનમાં જ 1.3 બિલિયન ડોલરનો કારોબાર થયો...