પુત્ર-પુત્રવધૂના ઝઘડા વચ્ચે અમિતાભે તોડ્યું મૌન!


2023/12/10 20:41:01 IST

શેર કર્યો ક્રિપ્ટિક મેસેજ

    મહાનાયક અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચના અલગ થવાની અફવા વચ્ચે સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક મેસેજ શેર કર્યો છે.

Credit: Google

ફોટોમાં ક્યાં છે બિગ બી?

    એક્ટરે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટની સાથે મોનોક્રોમેટિક પિક્ચર શેર કરી રહી છે.

Credit: Google

કહ્યું- જે કર્યું તે કર્યું

    અભિનેતાએ કહ્યું કે, બધું કહી દીધું. બધુ કરી દેવામાં આવ્યું. જે કરવાનું હતું તે કર્યું.. જે કર્યું તે કર્યું..

Credit: Google

પરિવારમાં તણાવ?

    આ પોસ્ટ કથિત રીતે બચ્ચન પરિવારમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આવી છે. જે બિગ બી દ્વારા એશ્વર્યા રાય બચ્ચને અનફોલો કરવાના સમાચાર વચ્ચે કરવામાં આવી છે.

Credit: Google

કોને ફોલો કરે છે બિગ બી?

    બિગ બી ઈન્સ્ટાગ્રામ પર કુલ 74 લોકોને ફોલો કરે છે. જેમાં સલમાન ખાન, અભિષેક બચ્ચન, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, શ્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદા શામેલ છે.

Credit: Google

એશ્વર્યા કોને કરે છે ફોલો?

    એશ્વર્યા માત્ર તેના પતિ અભિષેક બચ્ચનને જ ફોલો કરે છે.

Credit: Google

ઉતારી દીધી વેડિંગ રિંગ?

    તાજેતરમાં ખબર આવી કે, અભિષેક અને એશ્વર્યાએ પોતાની વેડિંગ રિંગ પણ કાઢી દીધી છે. આ કારણે બંને વચ્ચે ડિવોર્સની ખબર પણ સામે આવી રહી છે.

Credit: Google

View More Web Stories