શું તમે સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસની ફી જાણો છો?
તૃષા કૃષ્ણન ટોપ પર
વર્ષ 2023માં સાઉથની સૌથી મોંઘી એક્ટ્રેસ મામલે પહેલા નંબરે તૃષા કૃષ્ણન છે. તે તાજેતરમાં થલપતિ વિજય સાથે લિયોમાં જોવા મળી હતી.
Credit: Google
ફીસ 10 કરોડ રૂપિયા
રિપોર્ટ અનુસાર તૃષા હાલ દરેક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ફીસ લઈ રહી છે.
Credit: Google
નયનતારા બીજા નંબરે
જવાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી નયનતારા એક ફિલ્મ માટે 7થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Credit: Google
ત્રીજા નંબરે શ્રીનિધિ શેટ્ટી
સાઉથ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર KGFમાં રોકીની ગર્લફ્રેન્ડ બની શ્રીનિધિ ખૂબ જ ચર્ચામાં રહી.
Credit: Google
7 કરોડ રૂપિયા ફી લે છે શ્રીનિધિ
શ્રીનિધિ શેટ્ટી એક ફિલ્મ માટે 7 કરોડ રૂપિયા ફી લઈ રહી છે.
Credit: Google
ચોથા નંબરે પૂજા હેગડે
વર્ષ 2023માં તે સલમાન ખાન સાથે હિંદી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં પણ જોવા મળી.
Credit: Google
5 કરોડ રૂપિયા ફી
તમિલ અને તેલગુ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલ દરેક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Credit: Google
અનુષ્કા શેટ્ટી પાંચમાં નંબરે
બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી એક ફિલ્મના 4 કરોડ રૂપિયા ફી લે છે.
Credit: Google
View More Web Stories