અમદાવાદમાં ફ્લાવર શો 2023નું આયોજનઃ મુલાકાતીઓને મોહિત કરશે લાખો 'સુગંધીત ફૂલો'
ફ્લાવર શો 2023
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ના મુખ્ય આકર્ષણોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
Credit: Google
ફ્લાવર શો 2023
અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
Credit: Google
ફ્લાવર શો 2023
આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.
Credit: Google
ફ્લાવર શો 2023
ફલાવર શૉ 2024માં જુદી જુદી વેરાયટી જેવી કે પીટુનીયા, ડાયથસ, ક્રીસથીમમ (સેવંતી), વીમ્કા, ગજેનીયા, બીગોનીયા, એન્ટીરીનીયમ, એસ્ટર, ઈન્વેશીયન, મેરીગોલ્ડ, કેલેનડયુલા, કોલીયસ, તોરણીયા, વર્બેના, સાલ્વીયા, ઓરનામેન્ટલ કેલે, સક્યુલન્ટ એન્ડ કેકટસ પ્લાન્ટ, પાઈન્સેન્ટીયા, ઓર્ચીડ, જરબેરા, ડહેલીયા, લીલીયમ, એન્જીનીરીયમ, એમરન્સ લીલી વગેરે પ્રકારની વેરાયટીનાં ફુલ-છોડની પ્રદર્શની રજૂ કરાશે.
Credit: Google
ફ્લાવર શો 2023
મુલાકાતીઓ દેશ વિદેશના 150થી વધુ પ્રજાતિઓના 7 લાખથી વધારે રોપાઓની મજા માણી શકશે.
Credit: Google
View More Web Stories