શિયાળામાં ફરવા માટે પરફેક્ટ છે ગુજરાતના આ બીચ
માધવપુર
પોરબંદરથી 60 કિમી દૂર માધવપુર બીચ સ્ટ્રેસ દૂર કરીને રિલેક્સેશન આપશે.
Credit: Google
નારગોલ બીચ
નારગોલ બીચ પર સમુદ્રી મોજા જોઈ નેચલ લવર્સ ખુશ થઈ જશે.
Credit: Google
માંડવી
ગુજરાતના માંડવી બીચને તમારે જરૂર એક્સપ્લોર કરવું જોઈએ.
Credit: Google
સોમનાથ
સોમનાથ મદિર નજીક આવેલું બીચ શ્રદ્ધાળુઓને ખૂબ પસંદ આવે છે.
Credit: Google
જામનગર
શિયાળાની રજાઓ માણવા માટે ગુજરાતના જામનગરના બીચની પણ જરૂર મુલાકાત લેવી જોઈએ.
Credit: Google
View More Web Stories