ચીનમાં ઠંડીનો પારો -40, 72 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
આકરી ઠંડી
હાલ અહીં હાડ થીજી જાય એવી ઠંડી પડી રહી છે. કેટલાંક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.
Credit: Google
બેઈજીંગ થીજી ગયું
ચીનની રાજધાની બેઈજીંગમાં હાલ માઈનસ ડીગ્રી તાપમાન છે અને તે થીજી ગયુ છે.
Credit: Google
બરફનું તોફાન
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, ચીનમાં બરફનું તોફાન આવ્યું છે. 72 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાના રિપોર્ટ છે.
Credit: Google
માઈનસ 40 ડીગ્રી
ભારે હિમવર્ષા અને બરફના તોફાનના કારણે બેઈજીંગમાં માઈનસ 40 ડીગ્રી પહોંચ્યું છે.
Credit: Google
લોકો બેહાલ
અહીં હાલ લોકો જીવન જરુરીયાતની ચીજવસ્તુ લેવા માટે નીકળે તો પણ ફસાઈ જાય એવી સ્થિતિ છે.
Credit: Google
સ્કૂલો-કોલેજો બંધ
ભારે તોફાન બાદ અહીં સ્કૂલો અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. સાથે જ બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Credit: Google
View More Web Stories