દુનિયાના આ દેશોમાં સેલિબ્રેટ કરો 'New Year 2024'


2023/12/09 22:53:49 IST

ન્યુઝીલેન્ડ

    નવું વર્ષ નજીક આવતા જ ન્યૂઝીલેન્ડની ખુબસુરતી અનેક ગણા વધી જાય છે. તમારે આ દેશમાં નવું વર્ષ એકવાર જરૂર સેલિબ્રેટ કરવું જોઈએ.

Credit: Google

સાઉથ કોરિયા

    તમે દક્ષિણ કોરિયાને પણ એક્સપ્લોર કરી શકો છો. આ દેશમાં પણ નવું વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Credit: Google

ઓસ્ટ્રેલિયા

    ઓસ્ટ્રેલિયાનું નવા વર્ષનું સેલિબ્રેશન જોઈને તમે દરેક વખતે ન્યુ યર મનાવવા અહિંયા જ આવવાનું પસંદ કરશો.

Credit: Google

થાઈલેન્ડ

    થાઈલેન્ડના નવા વર્ષની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થાય છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.

Credit: Google

જાપાન

    નવા વર્ષની ઉજવણી માટે તમે જાપાના જેવા ખૂબસુરત દેશને એક્સપ્લોર કરવાનો પ્લાન પણ બનાવી શકો છો.

Credit: Google

ફિલિપાઈન્સ

    ફિલિપાઈન્સની ખૂબસુરતીની ચર્ચા વિશ્વભરમાં છે. ડિસેમ્બરમાં ફિલિપાઈન્સ જઈને તમે તમારો નવો વર્ષ ખાસ બનાવી શકો છો.

Credit: Google

શ્રીલંકા

    ન્યુ યર એન્જોય કરવા માટે લોકો ઘણીવાર શ્રીલંકા જેવા પોપ્યુલર દેશમાં જવાનો પ્લાન પણ બનાવતા હોય છે.

Credit: Google

View More Web Stories