બાંગ્લાદેશમાં હવે માત્ર આટલાં જ હિંદુઓ બચ્યાં


2024/01/04 11:29:00 IST

1971માં બન્યું બાંગ્લાદેશ

    ભારતની મદદથી પાકિસ્તાનથી અલગ બનીને બાંગ્લાદેશ નવું રાષ્ટ્ર 1971માં બન્યું હતું.

Credit: Google

હિંદુઓની વસતી ઘટી

    બાંગ્લાદેશમાં સતત હિંદુઓની વસતી ઘટી રહી છે અને તેની પાછળનું કારણ છે વધી રહેલી હિંસાઓ.

Credit: Google

1901નો ડેટા

    1901ના ડેટાની વાત કરીએ તો ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. એ સમયે બાંગ્લાદેશમાં 33 ટકા હિંદુ અને 66 ટકા મુસ્લિમ હતા.

Credit: Google

2011માં આટલી વસતી વધી

    હિંદુ વસતીના આંકડાઓમાં ધીરે ધીરે ઘટાડો થયો. 2011માં બાંગ્લાદેશમાં થયેલી છેલ્લી મતગણતરી મુજબ હિંદુઓની સંખ્યા માત્ર 8.5 ટકા નોંધાઈ હતી.

Credit: Google

હાલનો આંકડો

    વર્તમાન સમયમાં સામે આવેલા આંકડાની વાત કરીએ તો હાલ બાંગ્લાદેશમાં માત્ર 6 ટકા હિંદુઓ બચ્યા છે.

Credit: Google

હિંદુઓ પ્રત્યેની હિંસા જવાબદાર?

    બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા ઘટવા પાછળનુ કારણ એવું સામે આવ્યું છે કે ત્યાં હિંદુઓ પર હિંસા વધી રહી છે.

Credit: Google

View More Web Stories