શિયાળામાં વધી રહ્યું છે શરીર? તો રૂટીનમાં આ આદતોને શામિલ કરીલો નહીતર પસ્તાશો!


2024/01/06 14:55:55 IST

પૂરતી ઉંઘ લો

    પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેવી પ આપના વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 7 થી 8 કલાકની ઉંઘને યોગ્ય માનવામાં આવે છે.

Credit: Google

ગળ્યું ખાવાનું ટાળો

    શિયાળામાં લોકોને અલગ-અલગ પ્રકારની મિઠાઈઓ ખાવાનું પણ મન થાય છે. ગરમા-ગરમ ગુલાબ જાંબુ અને ગાજરનો હલવો લોકો મુખ્યત્વે પસંદ કરે છે. પરંતુ આ મીઠાઈઓ તમારૂ વજન વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Credit: Google

પ્રોસેસ્ડ ફૂડ લેવાનું ટાળો!

    આપના નજનને વધારવામાં પ્રોસેસ્ડ ફૂડનો મોટો રોલ હોય છે. આમાં હાઈ શુગર, ફેટ અને કેલરી હોય છે કે જે શરીરમાં કોલસ્ટ્રોલ વધારે છે. સાથે જ આ ફૂડ હાર્ટ અને ડાયબિટીઝના દર્દીઓઓ માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

Credit: Google

View More Web Stories