મૃત્યુ પછી ડેડબોડીના કાન-નાકમાં કેમ મૂકવામાં આવે છે રૂ?


2023/12/05 19:29:39 IST

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    મૃત્યુ પછી ડેડબોડીના કાન-નાકમાં રૂ મૂકતા તમે જોયા હશે.

Credit: Google

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    આની પાછળ વૈજ્ઞાનિક કારણ અને પૌરાણિક માન્યતાઓ પણ છે.

Credit: Google

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    નાક-કાનમાંથી હવા પેટમાં જાય છે, જેના કારણે લાશ વિકૃત થવાની શક્યતા વધી જાય છે.

Credit: Google

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    શરીરમાં જંતુઓને જવાથી અટકાવવા માટે પણ રૂનો ઉપયોગ કરાય છે.

Credit: Google

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    આ ઉપરાંત મૃત શરીરના નાકમાંથી એક દ્રવ્ય નીકળે છે, જેને રોકવા માટે રૂનો ઉપયોગ કરવામાં આવે છે.

Credit: Google

કાન-નાકમાં કેમ મૂકાય છે રૂ?

    હિન્દુ ગ્રંથ ગરૂડ પુરાણ અનુસાર મૃત શરીરના ખુલ્લા ભાગમાં સોનાના કણ રાખવામાં આવે છે, તે પડી ન જાય તે માટે પણ નાક-કાનમાં રૂ મૂકવામાં આવે છે.

Credit: Google

View More Web Stories