હોઠની કાળાશ દૂર કરવા માટે 7 કુદરતી ઉપાય


2023/12/23 15:25:24 IST

મધ અને લીંબુ

    લીંબુના રસમાં મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને હોઠ પર લગાવો અને એક કલાક માટે રહેવા દો.

Credit: Google

બીટ

    કુદરતી રીતે લાલ રંગની બીટરૂટનો ઉપયોગ હોઠની કાળાશ દૂર કરવા માટે પણ કરી શકાય છે.

Credit: Google

કાકડીનો રસ

    કાકડીનો રસ તમારા હોઠની કાળાશને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Credit: Google

કોકોનટ ઓઈલ

    કોકોનટ ઓઈલ તમારા વાળ માટે જ નહીં પણ તમારા હોઠ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Credit: Google

ગુલાબ જળ

    ગુલાબ જળ હોઠ અને ત્વચામાં રક્ત પ્રવાહ વધારી શકે છે અને તેને સ્વસ્થ અને સુંદર બનાવે છે.

Credit: Google

એલોવેરા

    હોઠને નરમ કરવા અને હોઠની કાળાશ દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.

Credit: Google

ફ્રેશ ફ્રુટ

    તમે તાજા ફળોનું સેવન કરીને પણ તમારા હોઠની કાળાશ દૂર કરી શકો છો.

Credit: Google

View More Web Stories