રાત્રે 9 વાગ્યા પહેલા કેમ કરી લેવું જોઈએ ડિનર?


2023/12/18 20:59:08 IST

ડિનર ટાઈમ

    શું તમે પણ રાતે 9 વાગ્યા પછી ડિનર કરો છો? જો આવું છે તો આ સ્ટડી તમારા હોશ ઉડાવી દેશે.

Credit: Google

ડિનર ટાઈમ

    જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, રાતે 9 વાગ્યા પછી ડિનર ન કરવું જોઈએ., કારણ કે, એમાં સ્ટ્રોકનું જોખમ 28 ટકા વધી જાય છે.

Credit: Google

ડિનર ટાઈમ

    આ દાવો નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

Credit: Google

ડિનર ટાઈમ

    શોધકર્તાઓએ આ સ્ટડીમાં અંદાજે એક લાખ લોકોને શામેલ કર્યા.

Credit: Google

ડિનર ટાઈમ

    આમાં એવા લોકો શામેલ હતા જે 9 વાગ્યા પહેલા અને પછી ડિનર કરે છે, રીસર્ચ અનુસાર આ બધા પર 7 વર્ષ સુધી નજર રાખવામાં આવી.

Credit: Google

ડિનર ટાઈમ

    આ દરમિયાન રાતે 9 વાગ્યા પછી ડિનર કરનારા 2000 લોકોમાં સ્ટ્રોકનું જોખમ જોવા મળ્યું.

Credit: Google

ડિનર ટાઈમ

    કારણ કે, મોડી રાતે જમવાનું પચાવવામાં બ્લડ શુગર અને બ્લડ પ્રેશર વધી જાય છે.

Credit: Google

View More Web Stories