થાઈરોઈડને મેનેજ કરવા માટે કરો આ કામ


2024/01/09 15:40:57 IST

ડાયટ પર આપો ધ્યાન

    થાઈરોઈડના પેશન્ટે પોતાના ડાયટ પર ખૂબ જ ધ્યાન આપવું પડે છે. નહીં તો ક્યારેક લેવાના દેવા થઈ શકે છે.

Credit: Google

આ પણ ખાઈ શકો છો

    થાઈરોઈડને મેનેજ કરવા માટે તમે રાજમા, પનીર, દૂધ, દહી વગેરેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

Credit: Google

આનાથી દૂર રહેજો

    થાઈરોઈડના પેશન્ટે કોફી, દારુ, ગ્રીન ટી અને કોલ્ડ્રિંક્સથી દૂર રહેવું જોઈે.

Credit: Google

બેલેન્સ્ડ ડાયટ પ્લાન

    થાઈરોઈડને મેનેજ કરવા કેલ્શિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવા તત્વોને તમે ડાયટ પ્લાનમાં સામેલ કરી શકો છો.

Credit: Google

ઊંઘવાની સ્ટાઈલ પર ધ્યાન આપો

    થાઈરોઈડના દર્દીઓએ ઊંઘવાની પેટર્ન પર પણ ધ્યાન આપવું જોઈએ. તમારા ઊંઘવાના અને જાગવાના સમય પર ધ્યાન આપો. 7-8 કલાકની ઊંઘ જરુરી છે.

Credit: Google

એક્સરસાઈઝ કરો

    તમારે તમારા ડેઈલી રુટીનમાં એક્સરસાઈઝને સામેલ કરવી જોઈએ. જેનાથી તમે થાઈરોઈડ પર કાબૂ મેળવી શકો છો.

Credit: Google

View More Web Stories