શિયાળામાં શરીરને ફિટ રાખવા દરરોજ કરો આ યોગ
બાલાસન
શિયાળામાં પોતાની જાતને સુસ્ત રાખવા માટે બાલાસન ખૂબ જ અસરકારક છે. તેને ઘુંટણ પર વાળીને કરવામા આવે છે.
Credit: Google
સુખાસન
આ આસન કરવામાં જેટલું સરળ છે એટલું જ શરીરને સ્વસ્થ રાખે છે. તમે સરળતાથી કરી શકો છો.
Credit: Google
નૌકાસન
આ આસન કરવા માટે પગને સામે ફેલાવીને બેસો. પછી ઉપરની તરફ લઈ જાઓ. આ આસન સવારે જ કરવું જોઈએ.
Credit: Google
વજ્રાસન
વજ્રાસન કરતી વખતે તમારે તમારા ઘૂંટણ પર બેસવાનું રહેશે. આ આસન પણ સરળ છે.
Credit: Google
હલાસન
હલાસન આસન કરવાનો ફાયદો એ છે કે એનાથી થાયરોયલ ગ્રંથિ ઉત્તેજિત થાય છે.
Credit: Google
વીરભદ્રાસન
આ આસનનો ફાયદો એ છે કે એનાથી લોહીના પરિભ્રમણને વધારો આપે છે. એટલે કે શરીરમાં લોહી ફરતુ રહે છે.
Credit: Google
View More Web Stories