ચા-કોફી પીવા માટે આપ પેપર કપ વાપરો છો? થઈ શકે છે આવડુ મોટું નુકસાન!
બ્લડ પ્રેશર વધે છે
એક અભ્યાસ દર્શાવે છે કે આ પેપર કપમાં ચા અને કોફી પીવાથી શરીરમાં બીપી લેવલ વધે છે. જેના કારણે તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Credit: Google
કેન્સરનું જોખમ
BPA એક હોર્મોન વિક્ષેપ પાડતું રસાયણ હોવાથી, તે હૃદય રોગ, સ્થૂળતા અને કેન્સરનું જોખમ લાવે છે.
Credit: Google
પુરૂષોને થશે આ નુકસાન
પેપર કપમાં રહેલા રસાયણો પુરુષોના પ્રજનન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેમાં રહેલા Phthalates હોર્મોન્સને પણ ડિસ્ટર્બ કરે છે.
Credit: Google
વધી જશે એસીડીટીની સમસ્યા
જે લોકોને પેપર કપનો વારંવાર ઉપયોગ કરવાની આદત હોય છે તેઓને પણ એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે જ્યારે તેમાં ગરમ પદાર્થો નાખવામાં આવે છે ત્યારે આ પેપર નાના કણોમાં તૂટી જાય છે અને ઓગળી જાય છે.
Credit: Google
પર્યાવરણ માટે હાનીકારક
આ પેપર કપ માત્ર તમારા શરીર માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ખતરનાક છે. આનો નિકાલ કરવો મુશ્કેલ છે અને જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે પણ તે ખતરનાક રસાયણો છોડે છે.
Credit: Google
View More Web Stories