સ્વાદની સાથે વિટામિન... શિયાળામાં ખાઓ આ 5 વસ્તુ


2023/12/25 17:44:45 IST

ગાજરનો હલવો

    શિયાળામાં જો તમે ગાજરનો હલવો ના ખાધો તો શું ખાધું?

Credit: Google

ગાજરનો હલવો

    ગાજરનો હળવો શિયાળામાં તમારા સ્વાદને ઓર વધારે છે.

Credit: Google

મેથી

    મેથી એક એવું વેજિટેબલ છે, જેમાં ઘણા બધા એન્ટિઓક્સિડેન્ટ હોય છે.

Credit: Google

મેથી

    ડાઈઝેશનની સમસ્યા હોય તો મેથી ખૂબ જ ફાયદાકારક છે.

Credit: Google

સરસૌ

    શિયાળાની સીઝનમાં સરસૌ પણ મળવાનું શરુ થાય છે.

Credit: Google

સરસૌ

    આ શાક સ્વાદની સાથે સાથે અનેક ફાયદા પણ આપે છે.

Credit: Google

ગુંદરના લાડુ

    ગુંદરના લાડુ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

Credit: Google

ગુંદરના લાડુ

    આને ગર્ભાવસ્થા દરમિયાન પણ ખાવામાં આવે છે.

Credit: Google

શક્કરિયાનો હલવો

    શિયાળામાં શક્કરિયાનો હલવો જરૂર ખાવો જોઈએ.

Credit: Google

શક્કરિયાનો હલવો

    આ તમારા શરીરમાં અંદર સુધી ગરમી પહોંચાડે છે.

Credit: Google

View More Web Stories