ખાલી પેટ આ વસ્તુઓ ખાઓ, 15 દિવસમાં ઘટશે વજન!
બ્રેક ફાસ્ટ
સવારે ન ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, સવારનો નાસ્તો જરૂર કરવો જોઈએ.
Credit: Google
મીલ
નાસ્તો આખો દિવસ તમને એનર્જેટિક રાખવા માટે એનર્જી આપે છે.
Credit: Google
ગરમ પાણી
સવારે ઉઠતા જ ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી જરૂર પીવું જોઈએ.
Credit: Google
ઓટમીલ
નાસ્તા માટે ફાઈબરથી ભરપૂર એક બાઉલ ઓટમીલ સારો વિકલ્પ છે.
Credit: Google
ફ્રૂટ્સ
ખાલી પેટ કેળા, સફરઝન, બેરીઝ, મોસંબી જેવા ફ્રૂટ્સ સારો ઓપ્શન છે.
Credit: Google
ઈંડા
ઈંડા પ્રોટિનનું પાવર હાઉસ છે. જેનાથી વેટ લોસમાં મદદ મળે છે.
Credit: Google
દહી
ખાલી પેટ પ્રો-બાયોટિકથી ભરપૂર દહીનું સેવન કરો, પાચનમાં સુધારો કરે છે.
Credit: Google
મધ
એન્ટિબેક્ટિરિયલ મધ શરીરને એનર્જેટિક રાખે છે અને વેટ લોસમાં અસરકારક છે.
Credit: Google
ગ્રીન ટી
સવારે ઉઠીને ચાની જગ્યાએ ગ્રીન ટી પીવાથી વજનમાં ઘટાડો શક્ય છે.
Credit: Google
View More Web Stories