ઓફિસમાં બેઠા-બેઠા આવે છે ઊંધ, ફોલો કરો આ ટિપ્સ


2024/01/16 18:38:48 IST

ડાઈટ

    આળસ અને ઊંધથી છૂટકારો મેળવવા ડાઈટ પર ખાસ ધ્યાન રાખો.

Credit: Google

જંક ફૂડ

    આળસ ભગાડવા બ્રેકફાસ્ટમાં જંક ફૂડ-પ્રોસેસડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

Credit: Google

હાઈ શુગર/ફૂડ્સ

    હાઈ શુગર/ફૂડ્સના કારણે પણ સુસ્તી ચડી શકે છે, એટલે એવોઈડ કરો.

Credit: Google

હેલ્ધી સ્નેક્સ

    ડાઈટમાં હેલ્ધી સ્નેક્સ એડ કરો અને ઓફિસ આવર્સમાં આવતી સુસ્તીને ભગાડો દૂર.

Credit: Google

બ્રેક જરૂરી

    કામની વચ્ચે વચ્ચે-વચ્ચે શોર્ટ બ્રેક લેવા જરૂરી, જેનાથી ઊંધ નહીં આવે.

Credit: Google

કોફી

    કોફી પીવાથી તમને સુસ્તી નહીં ચડે અને ઊંધ પણ નહીં આવે.

Credit: Google

એક્સરસાઈઝ

    સવારે એક્સરસાઈઝ કરીને ઓફિસે જશો તો વારંવાર ઊંધ આવતી અટકી જશે.

Credit: Google

View More Web Stories