બાળકોના સ્ટ્રેસ લેવલને ઓછું કરવા માટે અપનાવો આ સરળ ઉપાયો!


2024/01/02 21:21:37 IST

દિનચર્યા નક્કી કરો

    ભોજન, હોમવર્ક, રમવાનો સમય અને આરામ કરવાના સમય સહિત દૈનિક ગતિવિધિઓ માટે એક શિડ્યુલ બનાવો. બાળકોની એક પ્રોપર દિનચર્યા સેટ હશે તો તેઓ સરળતાથી કંઈપણ કાર્ય કરી શકશે.

Credit: Google

સ્વસ્થ જીવનશૈલી

    એ સુનિશ્ચીત કરો કે બાળકોને પૂરતી માત્રામાં ઉંઘ મળે, તેઓ સંતુલીત ભોજન કરે અને નિયમિત શારીરિક કસરત થાય તેવા કાર્ય કરે.

Credit: Google

રમત-ગમત અને રચનાત્મકતા

    રમત-ગમત બાળકો માટે પ્રાકૃતિક રીતે તણાવ મુક્ત થવાની એક પદ્ધતી છે. તેમને યોગ્ય પ્રકારની રમત-ગમત સાથે જોડો.

Credit: Google

સ્ક્રીન ટાઈમ સિમિત કરો

    વધારે પડતો સ્ક્રીન ટાઈમ બાળકો માટે એક મુસીબત બની શકે છે. મોબાઈલ, ટેબ્લેટ કે ટીવીના સંપર્કમાં જો બાળક વધારે સમય રહે તો તેની વિપરીત અસરો થઈ શકે છે.

Credit: Google

તમે જ બનો બાળકોના રોલ મોડલ

    એક બાળક માટે તેના માતા-પિતા જ રોલ મોડલ હોવા જોઈએ, ન કે કોઈ ફિલ્મ સ્ટાર કે સેલીબ્રીટી. પરંતુ આના માટે માતા-પિતાએ પણ એવું જીવન જીવવું કે જેથી તેઓ બાળકને પોતાના સારા ઉદાહરણો આપી શકે

Credit: Google

એક સુરક્ષીત અને સહાયક વાતાવરણ બનાવો

    બાળકોને એક સુરક્ષીત અને સહાયક વાતાવરણ પ્રદાન કરો કે જ્યાં બાળક પોતાની જાતને સુરક્ષીત અને સમર્થિત મહેસૂસ કરે. આનાથી બાળક તમારી સાથે મુક્ત મને વધારે ખીલશે અને માનસિક મૂંઝવણ નહીં અનુભવે.

Credit: Google

View More Web Stories