દાંતના પીળા ડાઘ દૂર કરવા અપનાવો આ રીતઃ મોતી જેવા ચમકશે 32 દાંત

2024/01/08 20:56:25 IST

Strawberries, apples and broccoli

    Strawberries, apples and broccoli

Credit: Google

બેકિંગ સોડાથી બ્રશ કરો

    બેકિંગ સોડા થોડો અપઘર્ષક હોય છે કે જે આપના દાંતના ડાઘ સાફ કરવામાં મદદ કરે છે. એટલે જ બેકિંગ સોડાનો ઉપયોગ ટુથપેસ્ટમાં પણ કરવામાં આવે છે. જો કે, આનો ઉપયોગ સપ્તાહમાં એક અથવા બે જ વાર કરવો હિતાવહ છે.

Credit: Google

દાંતને સફેદ કરવા આ વાતોનું ધ્યાન રાખો

    દાંતોને સફેદ કરવા અને મોઢાની બિમારીઓને રોકવા માટે પહેલા તો કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો તે બંધ કરી દો. અને દિવસમાં બે વાર દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટ અથવા બેકિંગ સોડા વાળી ટૂથપેસ્ટથી બ્રશ કરો.

View More Web Stories