એડીઓ ફાટી ગઈ છે? આ રીતે બનાવો કોમળ અને સુંદર


2023/12/07 17:28:32 IST

સોલ્વ થઈ જશે પ્રોબ્લેમ

    એડીઓ ફાટવાને કારણે પીડાનો સામનો કરવો પડે છે. આવો જાણીએ તમે આ પીડામાંથી કેવી રીતે બહાર નીકળશો અને પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરશો?

Credit: Google

એલોવેરા જેલ

    હેલ્થ એક્સપર્ટ્સ મુજબ એલોવેરા જેલનો ઉપયોગ ફાટેલી એડીઓને હિલ કરવા માટે કરી શકાય છે. રાતે સૂતા પહેલા લગાડી શકો છો.

Credit: Google

સ્ક્રબ કરો

    ફાટેલી એડીઓથી રાહત મેળવવા માટે પગને પાણી ભરેલા ટબમાં રાખો અને થોડીવાર પછી સ્ક્રબિંગ કરો.

Credit: Google

રિમૂવ થઈ જશે ડેડ સ્કીન

    સ્ક્રબ કરવાથી પગની ડેડ સ્કીન રિમૂવ થઈ જશે અને તમારી એડીઓ કોમળ થવા લાગશે.

Credit: Google

કોકોનટ ઓઈલ

    તમે કોકોનટ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. રાતે પગમાં લગાવ્યા બાદ મોજા પહેરવાથી તમારી એડીઓ સોફ્ટ થઈ જશે.

Credit: Google

ડાયટમાં શામેલ કરો આ વસ્તુઓ

    સમસ્યાને તળિયેથી ખતમ કરવા માટે ડાયટમાં કેલ્શિયમ, આયરન, વિટામિન-A, વિટામિન- B, વિમાટિન-C અને વિટામિન-E રીચ ફૂડસ સામેલ કરો.

Credit: Google

View More Web Stories