કેવી રીતે શરૂ થયો 'Christmas'નો તહેવાર?


2023/12/19 19:30:32 IST

ક્રિસમસ 2023

    ભારત સહિત દેશભરમાં ક્રિસમસ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Credit: Google

ક્રિસમસ 2023

    આ દિવસે ચર્ચ અને ઘરોને સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે.

Credit: Google

ક્રિસમસ 2023

    પરંતુ શું તમે જાણો છો કે, ક્રિસમસનો તહેવાર કેવી રીતે શરુ થયો?

Credit: Google

ક્રિસમસ 2023

    દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ લોકો ક્રિસમસનો તહેવાર ઉજવે છે.

Credit: Google

ક્રિસમસ 2023

    લોકોનું માનવું છે કે આ દિવસે ઈસા મસીહનો જન્મ થયો હતો, પરંતુ એવું નથી.

Credit: Google

ક્રિસમસ 2023

    આ અંગે ઘણા સંશોધન કરવામાં આવ્યા પરંતુ ઈસા મસીહનો જન્મ ક્યારે થયો હતો તે સામે આવી શક્યું નથી.

Credit: Google

ક્રિસમસ 2023

    ઈતિહાસમાં ક્રિસમસની તારીખો બદલાતી રહી અને છેલ્લે 25 ડિસેમ્બર નક્કી કરવામાં આવી.

Credit: Google

ક્રિસમસ 2023

    આ તારીખ ચોથી સદીના ધર્મગુરુઓ અને ચર્ચ દ્વારા નક્કી કરવામાં આવી હતી.

Credit: Google

ક્રિસમસ 2023

    ત્યારથી 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવે છે.

Credit: Google

View More Web Stories