Gmail ભરાઈ ગયું છે, ખાલી કરવા આ ટિપ્સ Follow કરો


2023/12/06 16:41:31 IST

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    સૌથી પહેલા તમારું Gmail એકાઉન્ટ ખોલો.

Credit: Google

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    આ પછી સૌથી ઉપરના સર્ચ ઓપ્શન પર જાઓ.

Credit: Google

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    આ પછી, has:attachment larger:10MB લખીને સર્ચ કરો

Credit: Google

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    આ પછી તમને 10MBથી વધુ સાઈઝના મેઈલ જોવા મળશે.

Credit: Google

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    ત્યારપછી તમે બિનજરૂરી મેલ ડિલીટ કરી શકશો જેની સાઈઝ 10MBથી વધુ છે.

Credit: Google

આ રીતે ખાલી કરો Gmail સ્ટોરેજ

    આ પછી તમારું Gmail સ્ટોરેજ ફ્રી થઈ જશે.

Credit: Google

View More Web Stories