જોબ ઇન્ટરવ્યુ માટે કેવી રીતે કરવી તૈયારી?
કલ્ચર-પોલિસી
જ્યાં પણ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો, પહેલા ત્યાંનું કલ્ચર અને પોલિસી જાણી લો.
Credit: Google
ડ્રેસ કોડ
જોબ ઇન્ટરવ્યુ માટે જતા પહેલા પોતાના ડ્રેસ કોડનો ધ્યાન જરૂર રાખવો.
Credit: Google
પ્રિપ્રેશન
બાયોડેટા અપડેટ કર્યા વગર ક્યારેય ઇન્ટરવ્યુ આપવા ન જવું.
Credit: Google
સ્માઈલ
ઇન્ટરવ્યુ આપતી વખતે ચહેરા પર સ્માઈલ રાખવી.
Credit: Google
સ્ટ્રેટ ફોરવર્ડ
જો કોઈ સવાલનો જવાબ ન આવડે તો ઈન્ટરવ્યુઅરને જાણ કરી દેવી.
Credit: Google
ઈમાનદારી
ઇન્ટરવ્યુ દરમિયાન ઈમાનદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
Credit: Google
પોઝિટિવિટી
આખા સેશન દરમિયાન પોઝિટિવ એપ્રોચ સાથે દરેક સવાલનો જવાબ આપવો.
Credit: Google
ટાઈમિંગ
ટાઇમિંગ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે સમયથી પહેલા અથવા સમયસર પહોંચી જવું.
Credit: Google
View More Web Stories