લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું હોય તો અપનાવો આ 5 ટીપ્સઃ એક્સપર્ટ્સે આપી છે સલાહ!
યોગ્ય આહાર
આહારમાં તમામ પ્રકારની શાકભાજીનો વધુ સમાવેશ કરવો જોઈએ. આપણે ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફળોને મધ્યમ માત્રામાં (બહુ વધારે માત્રા પણ નહીં અને બહુ ઓછી માત્રા પણ નહી) આરોગવા જોઈએ.
Credit: Google
અલ્ટ્રા-રિફાઈન્ડ ખોરાક ન લેશો
અલ્ટ્રા-રિફાઈન્ડ ખોરાક શરીર માટે અત્યંત હાનિકારક છે, અને આપણે ફિટ અને સ્વસ્થ રહેવા માટે તેને હંમેશા ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.
Credit: Google
ખાંડ છે શરીરની દુશ્મન!
ખાંડ અને ખાંડ યુક્ત ખોરાક પણ ટાળવો જોઈએ. તે કેક હોય, ચોકલેટ હોય કે પેસ્ટ્રી હોય, આપણે તેને તંદુરસ્ત વિકલ્પો સાથે બદલવાનો પ્રયાસ કરવો જોઈએ.
Credit: Google
સારા ફેટ વાળી વસ્તુઓ આરોગો
સૂકા મેવા, વનસ્પતિ તેલ, ફ્રુટ્સ, કઠોળ સહિતની વસ્તુઓ આરોગવાથી પણ માણસ પોતાના જીવનને તંદુરસ્ત બનાવી શકે છે.
Credit: Google
View More Web Stories