આ છે ભારતની સૌથી મોંઘી શાકભાજી!


2024/01/13 18:30:20 IST

ક્યાં થાય છે?

    ગુચ્છી એક પહાડી શાકભાજી છે, જે હિમાલય- ઉત્તરાખંડમાં સૌથી વધારે થાય છે.

Credit: Google

સૌથી મોંઘી

    આને પહાડી મશરૂમ પણ કહેવાય છે, જે સૌથી મોંઘી શાકભાજી છે.

Credit: Google

કુદરતી

    ગુચ્છીની ખેતી નથી થતી, કારણ કે, તે કુદરતી રીતે ઉગે છે.

Credit: Google

સ્વાદ

    ગુચ્છી સ્વાદમાં મસ્ત, વિટામિન અને ઔષધિય ગુણોથી ભરપૂર છે.

Credit: Google

કિંમત

    આની કિંમત 30થી 35 હજાર રૂપિયે પ્રતિકિલો છે.

Credit: Google

કેવી રીતે ઉગે?

    આ ઠંડકમાં ઉગે છે, જ્યાં તાપમાન 14થી 17 ડિગ્રી હોય છે.

Credit: Google

ઉપયોગ

    ગુચ્છી ફુલ અને બીજને સુખાવીને શાકભાજીના રૂપમાં યુઝ થાય છે.

Credit: Google

'સર્પ છત્રક'

    ભારતના આયુર્વેદ ગ્રંથ ચરક સહિતામાં ગુચ્છીનું સર્પ છત્રક તરીકે વર્ણન કરાયું છે.

Credit: Google

પોષક તત્વ

    ગુચ્છીમાં પ્રોટીન, ફાઈબર, આયરન, વિટામિન સૌથી વધારે હોય છે.

Credit: Google

View More Web Stories