વર્ષ 2023માં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલી Recipe
કેરીનું અથાણું
દર વર્ષે ગૂગલ સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી શેર કરે છે.
Credit: Google
કેરીનું અથાણું
તેમાં એક સેક્શન ફૂડ પણ હોય છે.
Credit: Google
કેરીનું અથાણું
આ વખતે પણ ગૂગલે એવા ખાદ્ય પદાર્થોની યાદી તૈયાર કરી છે જેની રેસિપીને વર્ષ 2023માં લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું છે.
Credit: Google
કેરીનું અથાણું
પરંતુ ખાસ વાત એ છે કે ગૂગલ સર્ચમાં જે રેસિપી સર્ચ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગની રેસિપી ભારતની છે.
Credit: Google
કેરીનું અથાણું
ચાલો તમને જણાવીએ કે 2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી રેસિપી વિશે.
Credit: Google
કેરીનું અથાણું
કેરીનું અથાણું પ્રથમ ક્રમે છે.
Credit: Google
કેરીનું અથાણું
કાચી કેરીમાંથી બનતું અથાણું ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું.
Credit: Google
View More Web Stories