સમાન રુચિ ધરાવતા લોકોને મળવા આ ટિપ્સ કામ લાગશે
પોસ્ટ કરી શેર
એક્સપર્ટ જોર્ડન ગ્રીને ઇન્સ્ટાગ્રામ પર હાઉ ટુ મીટ અધર લાઇક-માઇન્ડેડ પીપલ ટુ ડેટ શીર્ષક પર એક માર્ગદર્શિકા પોસ્ટ કરી છે. જ્યાં તેણીએ સમાન મૂલ્યો અને રુચિઓ ધરાવતા લોકોને શોધવાના પોતાના અનુભવો વર્ણવ્યા છે.
Credit: Google
મૂલ્યોને વ્યાખ્યાયિત કરો
અર્થપૂર્ણ વાર્તાલાપ મૂલ્યો સાથે શરુ થાય છે. તમારા મૂલ્યો, રુચિઓ અને જીવનશૈલી પસંદગીઓ પર પર ફોકસ કરવા થોડો સમય લો.
Credit: Google
રસપ્રદ પ્રવૃતિમાં સામેલ થાવ
સમાન વિચારધારા ધરાવતા લોકોને મળવાની એક સરસ રીત એ છે કે તમે જે પ્રવૃતિઓ માટે ઉત્સાહી છો તેમાં સામેલ થવું. એ કંઈ પણ હોઈ શકે છે. તમારા શોખને અનુસરવાથી સમાન રસ ધરાવતી વ્યક્તિઓ સાથે જોડાઈ શકો છો.
Credit: Google
ઈવેન્ટ્સ મીટઅપ્સમાં હાજરી આપો
સ્થાનિક ઈવેન્ટ્સ અને મીટઅપ્સ સંભવિત જોડાણનો ખજાનો છે. પછી તે ક્લબ હોય કે ગેધરિંગ હોય. લોકો સાથે વાતચીત કરવામાં રસ ધરાવો.
Credit: Google
સામાજીક વર્તુળ
તમારું સમાજીક વર્તુળ એક શક્તિશાળી સાધન બની શકે છે. મિત્રો સાથે પાર્ટી કે ડીનરમાં હાજરી આપો.
Credit: Google
વ્યક્તિગત વિકાસ
વર્કશોપ, સેમિનાર કે અન્ય કોઈ ક્લાસમાં હાજરી આપો. એનાથી વ્યક્તિગત વિકાસ થશે અને જીવનશૈલીમાં સુધારો થશે.
Credit: Google
View More Web Stories