આટલી ટ્રીકથી રોકેટ જેવું ફાસ્ટ ચાલશે જૂનું લેપટોપ!
રિસાયકલ બીન
તમારા લેપટોપનું રિસાયકલ બીન ખાલી કરો. આમ કરવાથી તમારા લેપટોપ પરનો લોડ ઓછો થશે.
Credit: Google
Temp ફાઈલ્સ
તમારા વિન્ડોમાંથી ટેમ્પ ફાઈલ્સ ડિલીટ કરો. વિન્ડો પ્લસ આર દબાવો અને પછી %temp% સર્ચ કરો. પછી જે ઓપન થાય એમાથી ટેમ્પ ફાઈલો ડિલીટ કરી નાખો.
Credit: Google
નકામી એપ્સ
જો તમારા લેપટોપમાં નકામી એપ્સ હોય અને કોઈ કામની ન હોય તો તેને ડિલીટ કરી નાખો.
Credit: Google
સ્ટાર્ટ અપ પ્રોગ્રામ
સ્ટાર્ટ અપ પ્રોગ્રામને એક્ટિવ કરવા માટે વિન્ડો પ્લસ આર દબાવો. પછી ipconfig ટાઈપ કરો અને પછી ઓકે. હવે જે એપ્સને બંધ કરવી છે એને સિલેક્ટ કરીને ઓકે કરો.
Credit: Google
ડિસ્ક ક્લિન અપ
લેપટોની ડિસ્કને પણ ક્લિન કરવી જરુરી છે. આવું કરવાથી નકામી ફાઈલો દૂર થશે અને પરફોર્મન્સમાં વધારો થશે.
Credit: Google
ડિસ્ક ક્લિન અપ
લેપટોની ડિસ્કને પણ ક્લિન કરવી જરુરી છે. આવું કરવાથી નકામી ફાઈલો દૂર થશે અને પરફોર્મન્સમાં વધારો થશે.
Credit: Google
સતત રિસ્ટાર્ટ
તમારા લેપટોપને સતત રિસ્ટાર્ટ કરતા રહો. આનાથી સેેટિંગ પણ રિસ્ટાર્ટ થશે અને પરફોર્મન્સ પણ સુધરશે.
Credit: Google
View More Web Stories