શિયાળામાં આ રીતે રાખો તમારી ચામડીનું ધ્યાન
સમસ્યા શરુ
શિયાળો શરુ થતાં જ ચામડી પર અનેક પ્રકારની સમસ્યાઓ શરું થઈ જતી હોય છે.
Credit: Google
આ ટ્રાય કરો
તમારી ચામડી માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. એનાથી કેટલીક સમસ્યાઓ દૂર થશે.
Credit: Google
ઘરેલુ ઉપાય
તમારી ચામડીને સુરક્ષિત રાખવા તમે કેટલાંક ઘરેલુ ઉપાય પણ કરી શકો છો.
Credit: Google
આ પણ જરુરી
તમારી ચામડી માટે ગ્લિસરીન, માઈલ્ડ સ્લિંઝર, મોસ્ચ્યુરાઈઝ્ડ ક્રીમનો ઉપયોગ કરો.
Credit: Google
બદામનું તેલ
જો તમારા હોઠ સૂકાઈ જતા હોય તો તમે બદામનું તેલ પણ વાપરી શકો છો.
Credit: Google
સૂકાયેલી ચામડી
સૂકાયેલી ચામડી માટે તમે મોસ્ચ્યુરાઈઝ્ડ ક્રીમ પણ વાપરી શકો છો.
Credit: Google
View More Web Stories