Ayodhya Temple: મંદિરને 1000 વર્ષ સુધી કશું નહીં થાય, 6.5ની તીવ્રતાનો ભૂકંપ પણ ખમશે
આટલું કામ બાકી
મંંદિરનું પહેલાં ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા ફેઝનું કામ આગામી ડિસેમ્બર 2024માં પૂર્ણ થઈ જશે.
Credit: Google
ડિઝાઈન
આર્કીટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરાએ કરી છે અને નાગર સ્ટાઈલમાં મંદિરને બનાવવામાં આવ્યું છે.
Credit: Google
ગ્રેનાઈટ સ્ટોન
મંદિરની રચનામાં 17000 ગ્રેનાઈટ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ગ્રેનાઈટ સ્ટોનનું વજન બે ટન જેટલું છે.
Credit: Google
કોઈ જરુર નથી
રિપોર્ટ એવું કહે છે કે, આ મંદિરને 1000 વર્ષ સુધી કશુ થઈ શકે એમ નથી, એટલે રિપેર કરવાની પણ કોઈ જરુર નથી.
Credit: Google
ભૂકંપથી કંઈ નહીં થાય
રિપોર્ટ મુજબ, 6.5ની તીવ્રતાનો ભૂકંપ પણ આવે તોય મંદિરને કંઈ નહીં થાય. તે અડીખમ ઉભુ રહેશે.
Credit: Google
તડામાર તૈયારીઓ
હાલ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
Credit: Google
View More Web Stories