આધાર કાર્ડનો ફોટો ન ગમતો હોય તો આવી રીતે કરો ચેન્જ
મહત્વનું ડોક્યુમેન્ટ
ભારતમાં આધાર કાર્ડને મહત્વનુ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર બેંક ખાતુ પણ હવે ખોલી શકાતુ નથી.. આ સિવાય અન્ય મહત્વના કામોમાં તેનો ઉપયોગ થાય છે.
Credit: Google
આધાર કાર્ડમાં ફોટો
આધાર કાર્ડમાં નામ, સરનામુ અને ફોટો સહિતની વિગતો હોય છે. અનેક લોકોને આધાર કાર્ડમાં પોતાનો ફોટો સારો લાગતો નથી.
Credit: Google
ફોટો ગમતો નથી
જો તમને પણ તમારો આધાર કાર્ડનો ફોટો ગમતો ન હોય તો અમે તમને જણાવીશું કે એને કેવી રીતે ચેન્જ કરવો.
Credit: Google
માત્ર 100 રુપિયામાં
જો તમને પણ તમારો આધાર કાર્ડનો ફોટો ગમતો ન હોય તો તમે કોઈ પણ આધાર કાર્ડ સેન્ટર પર જઈને તેને ચેન્જ કરાવી શકો છો. એના માટે તમારે માત્ર 100 રુપિયા આપવા પડશે.
Credit: Google
પછી ડાઉનલોડ કરી શકાશે
એક વાર આધાર કાર્ડમાં તમારો ફોટો અપડેટ થઈ જાય એ પછી તમે તેને ઘરે બેઠાં ડાઉનલોડ કરી શકો છો.
Credit: Google
સરળ રીત
આધાર કાર્ડ સેન્ટર પર જઈને ફોટો ચેન્જ કરવાની આ રીત એકદમ સરળ છે.
Credit: Google
View More Web Stories