સાયક્લોન મિચોંગથી તબાહી, ચેન્નાઈથી દિલ્હી સુધી અસર
જીવવું કેમ?
ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકો મકાનની છત પર રહેવા મજબૂર બન્યા છે.
Credit: Google
પાણી જ પાણી
ભારે વરસાદ બાદ ખાસ કરીને નીંચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે.
Credit: Google
રસ્તા જળબંબાકાર
ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Credit: Google
તબાહીથી હાલાકી
અનેક વિસ્તારોમાં તો એટલું બધુ પાણી ભરાઈ ગયું છે કે, વાહનો પણ અડધાથી વધારે ડૂબેલી હાલતમાં છે.
Credit: Google
બેટમાં ફેરવાયા વિસ્તારો
સાયક્લોન મિચોંગ આજે ત્રાટકે એ પહેલાં ચેન્નાઈ શહેર બેટમાં ફેરવાયુ હતુ. ઠેર ઠેર પાણી જ પાણી જોવા દેખાય છે.
Credit: Google
રેસ્ક્યુ શરુ
પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Credit: Google
View More Web Stories