2024 માં Google ભારતમાં લોન્ચ કરશે આ 4 નવા ફિચર!
ગુગલ લેન્સ
ગુગલ હવે મેપમાં લેન્સનો સપોર્ટ આપવા જઈ રહ્યું છે. આની મદદથી યુઝર કોઈપણ સ્ટ્રીટ વ્યુ જોશે તો અલગ-અલગ જગ્યાઓ પર ક્લિક કરીને જાણી શકશે કે તે ક્યાં હાજર છે.
Credit: Google
એડ્રેસ ડિસ્ક્રીપ્ટર
જ્યારે યુઝર કોઈ પિન કરવામાં આવેલું લોકેશન શેર કરશે ત્યારે આની મદદથી એપમાં એડ્રેસ આસપાસના 5 લેન્ડમાર્ક અને ફેમસ પ્લેસની જાણકારી મેળવી શકશે.
Credit: Google
વ્યૂ વોકિંગ નેવિગેશન
આ ફિચરની મદદથી જેમ-જેપ આપ કોઈ રોડ પર ચાલશો તો, ગુગલ મેપ્સ આપને ક્યાં જવાનું છે એની જાણકારી એક એરો માર્ક દ્વારા આપશે. એટલે કે, આ ફિચર આપને વોકિંગમાં નેવિગેટ કરશે.
Credit: Google
View More Web Stories