ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગુનાખોરી? ટોપ 5માં કોણ?
NCRBએ જાહેર કર્યા આંકડા
NCRBએ 2022માં ઘટેલી ઘટનાઓના આધારે આ આંકડા જાહેર કર્યા છે.
Credit: Google
58,24,946 ગુના બન્યા
રિપોર્ટ મુજબ, ગયા વર્ષે દેશમાં કુલ 58,24,946 ગુના નોંધાયા. 2021ની સરખામણીમાં ચાર ગણાનો વધારો.
Credit: Google
પહેલાં નંબરે યુપી
આખા દેશમાં ઉત્તર પ્રદેશ પહેલાં નંબરે છે. ઉત્તર પ્રદેશમાં કુલ 4,01,787 ગુનાઓ નોંધાયા છે.
Credit: Google
મહારાષ્ટ્ર
3,74,038 ગુનાઓ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે.
Credit: Google
ત્રીજા નંબરે મધ્ય પ્રદેશ
જ્યારે મધ્ય પ્રદેશ ત્રીજા નંબરે છે. અહીં 2,98,578 જેટલાં ગુનાઓ નોંધાયા છે.
Credit: Google
રાજસ્થાન
ચોથા નંબરે રાજસ્થાન છે. 2,36,090 ગુના નોંધાયા છે.
Credit: Google
View More Web Stories