બરફની ચાદરમાં લપેટાયુ કાશ્મીર, ગુલમર્ગમાં માઈનસ ડીગ્રી તાપમાન


2023/12/19 15:33:40 IST

તાપમાન ઘટ્યું

    કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. ઠંડી સતત વધી રહી છે.

Credit: Google

ફ્રીઝીંગ પોઈન્ટ

    તાજેતરમાં થયેલી હિમવર્ષા બાદ અનેક જગ્યાએ બરફ છવાયો છે. માઈનસ સુધી તાપમાન પહોંચી ગયુ હતુ.

Credit: Google

પાણી પણ જામી ગયુ

    તાપમાન ઘટતાં અહીં પાણીના કેટલાંક સ્ત્રોત પણ જામી ગયા હતા. વિવિધ લેક પણ જામી ગયા હતા.

Credit: Google

શ્વાસ લેવામાં તકલીફ

    ભારે ઠંડીના કારણે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગરમી માટે લોકો કાંગડીનો સહારો લઈ રહ્યાં છે.

Credit: Google

પ્રવાસીઓમાં ઉત્સાહ

    હિમવર્ષા થયા બાદ મોસમ બદલાયુ છે અને અહીં આવેલા કેટલાંક પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Credit: Google

મોજ અને મસ્તી

    માઈનસ છ સુધી તાપમાન પહોંચતા સહેલાણીઓ બરફમાં મોજ અને મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Credit: Google

View More Web Stories