SBI બેંકે આપી ન્યૂ યર ગિફ્ટ, હવે FD કરનારાઓને મોજ


2023/12/27 15:05:24 IST

મોટી ભેંટ

    બેંકે 2023 પુરું થાય એ પહેલાં પોતાના ગ્રાહકોને નવા વર્ષની મોટી ગિફ્ટ આપી છે. આ ન્યૂ યર ગિફ્ટ એફડી કરનારાઓને મળશે.

Credit: Google

0.50 ટકાનો વધારો

    બેંકે એફડી પર મળતા વ્યાજદરોમાં 50 બેઝિક પોઈન્ટ સુધીનો વધારો કર્યો છે. આ નવો દર 27 ડિસેમ્બરથી લાગુ પડશે.

Credit: Google

આમને થશે ફાયદો

    બેંકની વેબસાઈટના જણાવ્યા મુજબ, બે કરોડ રુપિયાની ઓછામાં ઓછી એફડી પર આ વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.

Credit: Google

વ્યાજદર સ્થિર

    મહત્વનું છે કે, બેંકે બે વર્ષથી ઓછા, ત્રણ વર્ષથી ઓછા અને 5-10 વર્ષ સુધીના એફડીના વ્યાજદર સ્થિર રાખ્યા છે.

Credit: Google

વ્યાજમાં વધારો

    45 દિવસથી 180થી 210 દિવસ માટે ફિક્સ ડિપોઝીટના વ્યાજદરોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે.

Credit: Google

આમાં આટલું વ્યાજ મળશે

    તો 46થી 179 દિવસ, 211 દિવસથી 1 વર્ષથી ઓછો, 3-5 વર્ષ સુધીની ઓછી મર્યાદાની એફડીના વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

Credit: Google

View More Web Stories