પહાડો પર વધી ગયો છે પર્યટકોનો બોજ... આ મઝા ક્યાંક સજા ન બની જાય!


2023/12/28 18:09:41 IST

મનાલીમાં પર્યટકો બન્યા મોટું સંકટ!

    મનાલી અત્યારે ડેન્જર ઝોનમાં છે. રિપોર્ટ અનુસાર અહીંયા વધી રહેલી ભીડ એક મોટું સંકટ બની રહી છે. અહીંયા જોશીમઠ જેવી આપદાનું સંકટ તોળાઈ રહ્યું છે.

Credit: Google

નૈનીતાલના પર્વતોમાં પડી રહી છે તિરાડો!

    નૈનિતાલમાં ધીમે ધીમે તિરાડ પડી રહી છે. ખાસ કરીને વરસાદની મોસમમાં અહીં ભૂસ્ખલન સામાન્ય છે. ખાસ કરીને બલિયાનાળાની આસપાસનો વિસ્તાર વધુ અસરગ્રસ્ત છે.

Credit: Google

સતત વધી રહ્યા છે પર્યટકો!

    હિમાચલ અને ઉત્તરાખંડમાં સતત પર્યટકો વધી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પર્યટકોની સંખ્યા કરોડોમાં પહોંચી છે. 1980 માં મનાલીમાં માત્ર 10 હોટલો હતી પરંતુ હવે આ હોટલ્સની સંખ્યા 2500 સુધી પહોંચી ગઈ છે.

Credit: Google

View More Web Stories