નવા વર્ષની શરુઆતમાં ભૂલથી પણ આ ભૂલો ન કરતા


2024/01/01 12:20:24 IST

આ ભૂલો ન કરતા

    નવા વર્ષની શરુઆતમાં આ ભૂલો ક્યારેય ન કરતા કે જેનાથી આખી જીદગી હેરાન થવુ પડે.

Credit: Google

અંધારુ ન કરતા

    નવા વર્ષની શરુઆતમાં ઘરના દરેક ખૂણે લાઈટો ચાલુ રાખો. એટલું ખાસ ધ્યાન રાખજો કે ક્યાંય પણ અંધારુ ન રહે.

Credit: Google

કાળા કપડાથી દૂર રહો

    નવા વર્ષની શરુઆતમા કાળા કપડાં કયારેય ન પહેરો. કાળો રંગ અશુભ મનાય છે.

Credit: Google

દેવુ ન કરો

    નવા વર્ષની શરુઆતમાં કોઈની પાસેથી રુપિયા ઉધાર ન લો. નહીં તો આખુ વર્ષ તમે દેવામાં ડૂબી શકો છો.

Credit: Google

વિવાદથી દૂર રહો

    નવા વર્ષની શરુઆતમાં વિવાદથી દૂર રહેજો. જે ઘરમાં વિવાદ હોય ત્યાં મા લક્ષ્મીની કૃપા રહેતી નથી.

Credit: Google

આ પણ યાદ રાખજો

    નવા વર્ષની શરુઆતમાં અણીદાર વસ્તુ ન ખરીદવી, એવું કરવાથી તમારા ખર્ચા વધી શકે છે.

Credit: Google

View More Web Stories