2000 ની નોટથી લઈને UPI સુધી... 2023 માં બેંકિંગ સિસ્ટમમાં થયા આ 4 મોટા બદલાવ

2023/12/23 14:59:06 IST

અનસિક્યોર્ડ લોન પર RBI ની જાહેરાત

    રિઝર્વ બેંકના આ નિર્ણયથી દરેકના ખીસ્સા પર બોજ વધવાનો છે. આવનારા દિવસોમાં ક્રેડિટ કાર્ડ લેવા પર અથવા કન્ઝ્યુમર લોન લેવા માટે લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હકીકતમાં RBI એ બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની માટે હવે કન્ઝ્યુમર ક્રેડિટ લોનનું રિસ્ક વેટેજ 25 ટકા વધારી દિધો છે.

Credit: Google

UPI માં થયા આ બદલાવ

    આ વર્ષે રિઝર્વ બેંકે UPI પેમેન્ટની ટ્રાન્ઝેક્શન લિમિટને વધારી દિધી છે. UPI ટ્રાન્ઝેક્શન લિમિટને 1 લાખથી વધારીને 5 લાખ રૂપીયા કરી દેવામાં આવી છે. જો કે, આ સુવિધા હોસ્પિટલ અને સ્કુલ-કોલેજોમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને કરવામાં આવી છે.

View More Web Stories