MS Dhoni 15 વર્ષમાં IPLમાંથી આટલા કરોડો કમાયો


2023/12/15 15:33:59 IST

CSK સાથે 2008થી

    મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. પહેલી જ સિઝનથી સીએસકેએ તેને પોતાની સાથે રાખ્યો હતો.

Credit: Google

સૌથી મોંઘો ખેલાડી

    સીએસકેનો કેપ્ટન ધોની પહેલી જ સિઝનમાં સૌથી મોંઘો પ્લયેર હતો. ધોની પર છ કરોડ રુપિયાની બોલી લાગી હતી.

Credit: Google

આ રીતે વધી સેલેરી

    ધોનીની સેલેરી 2010 સુધી છ કરોડ રુપિયા રહી હતી. 2011માં વધીને 8.28 કરકોડ થઈ ગઈ. 2018થી 2021 સુધીમાં 15 કરોડ અને 2022થી 12 કરોડ રુપિયા.

Credit: Google

છેલ્લી સિઝન

    આઈપીએલ 2024 મહેન્દ્રસિંહ ધોનીના કરિયરની છેલ્લી સિઝન માનવામાં આવી રહી છે. તે 42 વર્ષનો થઈ ચૂક્યો છે.

Credit: Google

188.84 કરોડ કમાયો

    ધોની 15 વર્ષમાં 17 સિઝનમાં પ્રતિ સિઝન 11.11 કરોડની એવરેજથી રુપિયા 188.84 કરોડ રુપિયા કમાયો છે.

Credit: Google

12 કરોડમાં રિટેઈન

    આઈપીએલ 2024 માટે ધોનીને સુપર ચેન્નાઈ કિંગ્સે રુપિયા 12 કરોડમાં રિટેઈન કર્યો છે.

Credit: Google

View More Web Stories